તમારા લગ્ન થયા પછી કહે,😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

તમારા લગ્ન થયા પછી કહે,😅😝😂😜🤣🤪

નાની છોકરીએ એક લગ્નમાં પોતાની મમ્મીને
પૂછ્યું,
મમ્મી કન્યાએ કેમ સફેદ પાનેતર પહેર્યું છે?
મમ્મી : સફેદ ખુશી આપનારો રંગ છે
અને આજે તેનો સૌથી ખુશીનો દિવસ છે.
છોકરી : તો વરે કેમ કાળો શૂટ પહેર્યો છે?
આ બાબતે બાજુમાં બેસેલા છોકરીના પપ્પા
હજુ કાંઈ બોલે એ પહેલા જ છોકરીની મમ્મીએ
સમોસું તેમના મોઢામાં નાખી દીધું.
😅😝😂😜🤣🤪

ખુશી અને અફસોસનો મિક્સ અનુભવ
ત્યારે થાય છે,
જયારે સ્કૂલમાં સાથે ભણતી છોકરી
તમારા લગ્ન થયા પછી કહે,
હું તને સ્કૂલના દિવસોમાં ખુબ પસંદ
કરતી હતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)