પછી જલ્દીથી તેણે દોરો ખોલી નાખ્યો..🤪😜😝🤣😂😅 – Daily News Gujarat

પછી જલ્દીથી તેણે દોરો ખોલી નાખ્યો..🤪😜😝🤣😂😅

નટુ – અમારો કૂતરો ટોમી એટલો સમજદાર છે કે
સવારે ફેરિયો આવે કે તરત જ છાપું ઉઠાવીને અમારી પાસે
લાવે છે અને તે પછી જ મોર્નિંગ વોક માટે જાય છે.
ગટુ – આ વાતની તો મને ખબર છે.
નટુ – પરંતુ તને કેવી રીતે ખબર પડી?
ગટુ – મારા કૂતરા બોબીએ મને બધી જ વાત કરી છે.
ટોમી તેની સાથે જ મોર્નિંગ વોક માટે જાય છે
🤪😜😝🤣😂😅

પત્ની પતિ સાથે મંદિરમાં ગઈ

તેણે માનતાનો દોરો બાંધીને માનતા માંગી..
પછી જલ્દીથી તેણે દોરો ખોલી નાખ્યો..

પતિ – કેમ શુ થયુ.. તે દોરો કેમ ખોલ્યો ?

પત્ની – મે માનતા માંગી હતી કે
તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય..
પણ અચાનક ખ્યાલ આવ્યો કે ક્યાક હુ જ ન નિપટાઈ જાઉ…
🤪😜😝🤣😂😅

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)