વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ….😷🤐🤐😂😂😍😍 – Daily News Gujarat

વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ….😷🤐🤐😂😂😍😍

બધા જોક્સનો બાપ—
😀😀😀😀😀😀😀😀😀😃

ઉશ્કેરાયેલી પત્નીએ રાત્રે બે વાગ્યે ઘસઘસાટ નિંદરમાં સુતેલા પતિને ઉઠાડ્યો

પત્ની : ☺ ′′ ત્રિદેવ ફિલ્મમાં હિરોઈન કોણ-કોણ હતી ??

. પતિ: 😊 ′′ માધુરી દીક્ષિત, સંગીતા બિજલાની અને સોનમ!!

પત્ની: 😊 ′′ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેમાં કાજોલનું નામ શું હતું ??

પતિ: 😀 ′′ સિમરન ′′!!

પત્ની: 😃 ′′ સોસાયટીના પહેલા બંગલામાં ઓલી રીના કેટલા મહિનાથી રહેવા આવી છે ??

પતિ : 😍 ′′ અઢી મહિનાથી ′′

પત્ની : કામવાળી મનીષા કઇ તારીખે કામે નહોતી આવી,

પતિ : 2, 9, અને 17ના…

પત્ની : આપણી શેરીમાં પેલી શિક્ષિકા રહે છે તેણે ગયા રવિવારે ક્યા કલરની સાડી પહેરી હતી ??

પતિ :- વાયોલેટ 💃

પતિ :- ′′ પણ, આ બધું તું મને અત્યારે અડધી રાતે કેમ પુછે છે ?? 🤔🤔

પત્ની: 😡😡 ′′ ગઇકાલે મારો બર્થ ડે હતો ′′ 😡😡😡😡

′′ ઓમ શાંતિ શાંતિ શાંતિ ′′!!!!! 😳!!!!!!!!! 😳😵😵😱🤥

પત્ની : આપણો સંસાર સુખેથી ચાલે એટલે
હું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું,
જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું,
વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ….
પતિ : તો, એમાં શું થઈ ગયું.?
પત્ની : તમે શું રહો છો, બોલો!
પતિ : રેવા દે, હું રહું છું એટલું તું ના રહી શકે…
પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું,
બોલો .?
પતિ : હું મૂંગો રહું છું….
😷🤐🤐😂😂😍😍

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)