આકાશ સામે જોઇ આભાર વ્યક્ત કર્યો.🤣🤣🤣 – Daily News Gujarat

આકાશ સામે જોઇ આભાર વ્યક્ત કર્યો.🤣🤣🤣

એન્જીનિયરીંગ પછી…
અંકલ: શું બેટા,
શું કરી રહ્યો છે આજકાલ???
એન્જીનિયર: બસ અંકલ,
આ સવાલથી
બચાવાનો પ્રયાસ કરી રહ્યો છું!!!!
🤣🤣🤣

સંતા ક્રિકેટ મેચ રમી રહ્યો હતો.
જ્યારે તેણે 35 રન કર્યા ત્યારે તેણે હેલમેટ ઉતારી,
બેટ ઊંચું કરી સ્ટેડિયમ સામે જોયું અને
આકાશ સામે જોઇ આભાર વ્યક્ત કર્યો.
તેના પાર્ટનર આવી પૂછ્યું,
“શું થયું ભાઇ, હજી તો 35 જ થયા છે 50 કે 100 નહીં”
સંતા- પાગલ તું નહીં સમજે,
આ વાત ખાલી 35 ટકે
બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ જ સમજશે”
🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)