પપ્પુ : મેં લગ્ન જ નથી કર્યા.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

પપ્પુ : મેં લગ્ન જ નથી કર્યા.😅😝😂😜🤣🤪

છગન : ડોક્ટર સાહેબ,
મારો દીકરો બેભાન થઈ ગયો છે.
ડોક્ટર : શું થયું હતું તેને?
છગન : મને પણ ખબર નથી,
આમ તો તોજ 2 વાગ્યા સુધી જાગતો હોય છે,
પણ આજે 8 વાગે જોયું તો તે પથારીમાં હતો.
અચાનક દીકરો જાગ્યો અને કહ્યું,
મને ક્યાં લઇ આવ્યા,
આજે મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે,
એટલે 8 વાગે જ સૂઈ ગયો હતો.
😅😝😂😜🤣🤪

પપ્પુ રોજ રાતે દારુના અડ્ડા પર બેસી રહેતો.

આ જોઈને અડ્ડાવાળાને અચરજ થયું.

અડ્ડાવાળો : તું દારુના અડ્ડામાં રાતે બે વાગ્યા સુધી પડી રહે છે,
તો તારી પત્ની ગુસ્સે નથી થતી?

પપ્પુ : મેં લગ્ન જ નથી કર્યા.

અડ્ડાવાળો : અલ્યા બબૂચક,
લગ્ન નથી કર્યા તો મોડી રાત સુધી બહાર રખડે છે શા માટે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)