પતિ: હું ઓફિસમાં છું, બહુ બિઝી છું…🤣🤣🤣 – Daily News Gujarat

પતિ: હું ઓફિસમાં છું, બહુ બિઝી છું…🤣🤣🤣

બકો છોકરી જોવા ગયો.
છોકરી: તમે શું કરો છો??
બકો: ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે મારું.
છોકરી: (ખુશ થઇને) અમે,
શું ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરો છો?
બકો: ફેસબુક, ટ્વિટર પરથી
પોસ્ટ ઇમ્પોર્ટ કરીને
વોટ્સઅપ પર એક્સપોર્ટ કરું છું!!!!
🤣🤣🤣

પત્નીએ પતિને ફોન કર્યો
પતિ: હું ઓફિસમાં છું, બહુ બિઝી છું…
શું કામ છે બોલ?
પત્ની: હું મેકડોનલ્ડમાં તમારી
પાછળ જ બેઠી છું….
અને બાળકો પૂછી રહ્યા છે કે
પપ્પા આ કયા ફોઇબા જોડે બેઠા છે???
શું કહું??
🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)