ADVERTISEMENT
ADVERTISEMENT

જે ચુલબુલી પત્નીઓ છે,😅😝😂😜🤣🤪

પિતાએ પુત્રની તપાસ કરી,
તો તેના કોટમાંથી સિગારેટ અને
છોકરીઓના નંબર નીકળ્યા.
પિતાએ પહેલા તેની ધોલાઈ કરી પછી પૂછ્યું,
આ બધું કેટલા સમયથી ચાલી રહ્યું છે?
દીકરો : પપ્પા,
આ કોટ તમારો છે.
પછી મમ્મીએ પપ્પાની ધોલાઈ કરી.
😅😝😂😜🤣🤪

પપ્પુ : ટપ્પુ તને ખબર છે, પત્નીઓ
પોતાના સંસ્મરણોના પુસ્તકો લખતી નથી.
ટપ્પુ : એવું કેમ?
પપ્પુ : જો,
જે ચુલબુલી પત્નીઓ છે,
એમને લખવાની ફુરસદ નથી હોતી.
અને સૌમ્ય પત્નીઓના સંસ્મરણોમાં
વાંચવા જેવું કશું હોતું નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT