તમારા વગર જી નહી લાગતું🤪😜😝🤣😂😅 – Daily News Gujarat

તમારા વગર જી નહી લાગતું🤪😜😝🤣😂😅

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે

કાલે મેં મજાકમાં કીધું

કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ

હવે એ

અડધી સેલેરી માંગી રહી છે

આવું પણ કોઈ કરે છે!!!
🤪😜😝🤣😂😅

પીયર ગઈ પત્ની ફોન પર-
તમારા વગર જી નહી લાગતું

પતિ- અરે ગાંડી Zee નહી લગે
તો સ્ટાર પ્લસ અને સોની જોઈ
લે એ પણ સારા ચેનલ છે.
🤪😜😝🤣😂😅

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)