મારી શક્તિ આટલા જ કપડા ધોવાની છે.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

મારી શક્તિ આટલા જ કપડા ધોવાની છે.😅😝😂😜🤣🤪

એક ડોક્ટર જમાઈ પોતાના સસરાનું
ઓપરેશન કરવાના હતા.
જમાઈ ઓપરેશન થીએઠરમાં આવ્યા તો
સસરા એ ખુબ પ્રેમથી જમાઈનો હાથ પકડીને
કહ્યું કે હું જાણું છું તું મને કાંઈ થવા નહિ દે
પરંતુ જો કાંઈ અઘટિત થઇ ગયું
તો તારી સાસુ તારી સાથે જ રહેશે
તેનું ધ્યાન રાખજે
😅😝😂😜🤣🤪

બાજુવાળી ભાભી : રોજ રોજ જાતે કપડા
ધોવો છો તો લગ્ન કેમ કરી નથી લેતા?

મેં કપડા સુકવતા સુકવતા કહ્યું,

મારી શક્તિ આટલા જ કપડા ધોવાની છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)