મગન : ફાં-સી લગાવી રહ્યો છું.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

મગન : ફાં-સી લગાવી રહ્યો છું.😅😝😂😜🤣🤪

છગન મગનને કહી રહ્યો હતો,
લોખંડ લોખંડને કાપે છે,
હીરો હીરાને કાપે છે.
ત્યારે જ પાછળથી એક કૂતરો આવ્યો
અને છગનને કરડી ગયો.
મગન કાંઈ પૂછે એ પહેલા જ
છગન ઉભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યો.
😅😝😂😜🤣🤪

છગન (મગનને) : આ શું કરી રહ્યો છે?

મગન : ફાં-સી લગાવી રહ્યો છું.

છગન : તો દોરડું કમર પર કેમ બાંધ્યું છે.

મગન : ગળામાં બાંધીશ તો ગૂંગળામણ થશે ને.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)