દાદી: આપણુ આખુ હિન્દુસ્તાન, પાકિસ્તાન,🤣😂🤣🤣 – Daily News Gujarat

દાદી: આપણુ આખુ હિન્દુસ્તાન, પાકિસ્તાન,🤣😂🤣🤣

એક દોહી પિચ્ચર જોવા ગયી.
દર 15 મિનિટે તે Coldrinkni બોટલ ને
મોઢૂ લગાવીને પછી ત્યાજ મુકી દે છે.
પાસે બેસેલો પપ્પુ આને ગુસ્સે થાઈ ગયો.
તેને બોટલ ઉઠાવી અને એક જ વારમાં
આખી બોટલ ખાલી કરી નાખી…
અને હોશિયારી મારતો બોલ્યો :
“આવી રીત પીવાય કોલ્ડ્રીંક, આંટી”
દોહી: બેટા, તને કોને કહ્યું કે, બોટલ મા કોલ્ડ્રીંક હતું.
હુ તો તેમાં પાન થુકી રહી હાતી…
🤣😂🤣🤣

બેટા: દાદી, તમે આજ સુધી ક્યા ક્યા
દેશ ફર્યા છો?
દાદી: આપણુ આખુ હિન્દુસ્તાન, પાકિસ્તાન,
અફઘાનિસ્તાન…
બેટા: હવે કયુ ફરસો?
એટલામા પછળથી સૌથી નાનો ટેણીયો
બોલ્યો – “કબરીસ્તાન”
ચાંપલ આયુ 100 ની સ્પીડે…
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)