કમ સે કમ પાણી તો લાવી આપો.🤣😂🤣🤣 – Daily News Gujarat

કમ સે કમ પાણી તો લાવી આપો.🤣😂🤣🤣

કેટલીક તોફાની છોકરીઓએ કોલેજના નોટીસ બોર્ડ
પર લાખી દિધુ 50% છોકરાવ મુર્ખ હોય છે.
છોકરાઓ એ જોયુ તો તમને ખુબજ ગુસ્સો આયો.
બધાએ મળીને કોલેજમા ધમાલ મચાવી નાખી…
કોલેજની પ્રિન્સીપલ મેડમ તરત જ તે નોટીસ બોર્ડને કાઢીને
તેની જગ્યાએ બીજુ નોટિસ બોર્ડ લગાવી દીધું
50% છોકરાવ મુર્ખ હોતા નથી.
ત્યારે જયને તે છોકરાઓનો ગુસ્સો શાંત થયો.
🤣😂🤣🤣

પત્ની : આરે, તરસ લગી છે,
કમ સે કમ પાણી તો લાવી આપો.
કંજુશ પતિઃ તુ કહે તો સમોસા અને
ગુલાબજાંબુ પણ લાઈ આવું?
પત્ની : અરે! તમે તો કેટલા સારા છો,
આ સંભાળીને તો મારા મોમા પાણી આવી ગયુ.
કંજુશ પતિઃ બસ,
આએ જ પાણીથી તારી તરસ છીપાવી લે…
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)