એના માટે તો હિમ્મત જોઈએ.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

એના માટે તો હિમ્મત જોઈએ.😅😝😂😜🤣🤪

ટીનાના ઘરે નવી કાર જોઈને
બીના ચોંકી ગઈ.
બીના : ઓહો ટીનુડી, નવી કાર,
શુ વાત છે!
તારા પપ્પાએ ગિફ્ટ આપી કે શું?
ટીના : અરે ના ના…
મારો વર તો વટનો કટકો છે,
પપ્પા તો ફક્ત ઘરનું ભાડું, કરિયાણાનું,
ટેલીફોનનું અને લાઈટનું બિલ ભરે છે.
😅😝😂😜🤣🤪

જો પત્ની બહુ મગજમારી કરે,
તો ચપ્પલ ઉઠાવો….

અને પહેરીને બહાર જતા રહો.

બાકી તમે જે વિચાર્યું
એના માટે તો હિમ્મત જોઈએ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)