હું એકલો ત્રણ માણસનું કામ કરું છું.’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

હું એકલો ત્રણ માણસનું કામ કરું છું.’😅😝😂😜🤣🤪

વડીલ જૂનો જમાનો યાદ કરીને કહેતા હતા : ‘આ હાહાહા…
એ શું જમાનો હતો !
મારી માં મને ૧૦ રૂપિયા લઈને બજારમાં મોકલતી….
અને હું એમાંથી કરિયાણું, શાક, દૂધ અને સાબુની ગોટી
લઇ આવતો !’

આ સાંભળીને આજનો યુવાન કહે : ‘કાકા,
આજે એવું ના કરી શકાય.
કારણ કે મોલમાં બધે છૂપા કેમેરા રાખેલા હોય છે !’
😅😝😂😜🤣🤪

નોકરીયાત : ‘બોસ,
મને પગારવધારો જોઈએ છે.
હું એકલો ત્રણ માણસનું કામ કરું છું.’

બોસ : ‘હું તારો પગાર નથી વધારવાનો.

પણ મને પેલા ત્રણ જણાના નામ આપ.
હું એમને હમણાં ને હમણાં કાઢી મુકું છું!’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)