‘જુગાર રમવાની, સટ્ટો ખેલવાની આદત છે ?’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

‘જુગાર રમવાની, સટ્ટો ખેલવાની આદત છે ?’😅😝😂😜🤣🤪

ભારત કી પુરાની હૈ રીત…

લડકી અગર અપની મરજી સે પટે તો ‘પ્યાર’

અગર દોસ્ત લોગ પટા દે તો ‘ઉપહાર’,

ઘરવાલે લા કે દે તો ‘સંસ્કાર’….

ઔર અગર ખુદ પટા કે લાઓ તો ‘હાહાકાર’ !
😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરી જોવા ગયો. છોકરીવાળાએ પૂછ્યું :
‘બેટા, ડ્રીંક્સ લે છે ?’
‘હા !’
‘સિગારેટ પીએ છે ?’
‘હા ! રોજ !’
‘જુગાર રમવાની, સટ્ટો ખેલવાની આદત છે ?’
‘બિલકુલ છે.’
‘મારામારી ? ફરિયાદ ? ઝઘડો ?’
‘આદત પડી ગઈ છે.’
‘બેટા, તારામાં આ તમામ નેગેટીવ વાતો છે,
કંઈક પોઝેટીવ તો હશે ને ?’
છોકરો કહે : ‘છે ને ? એચ.આઈ.વી. પોઝીટીવ છે !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)