ADVERTISEMENT
ADVERTISEMENT

પાકીટ ચોરી લીધું.😅😝😂😜🤣🤣

એક ભાઈએ બંને પગમાં
બે જુદા જુદા રંગના મોજા પહેર્યા હતા.
એ જોઈને તેના ઓંળખીતાએ
પૂછ્યું : ‘એ ભાઈ… આ… શું છે ?’
જવાબમાં પેલા ભાઈ બોલ્યા :
‘દુકાનદારે મને છેતરી લીધો.
હરામખોર દુકાનદારે આવી એક નહિ
પણ બે જોડી મોજાની મને આપી છે,
આવી જ એક બીજી જોડ ઘેર પડી છે.’
😅😝😂😜🤣🤣

પ્રોફેસર : આજે મારા ગજવામાંથી કોઈએ
પાકીટ ચોરી લીધું.

પત્ની : સજું કોઈએ ગજવામાં હાથ નાખ્યો
ત્યારે તમને ખબર ન પડી ?

પ્રોફેસર : મને ખબર તો હતી પણ મને એમ કે
મારો હાથ છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT