ભૂલી જ ગઈ છે… પણ મેં નક્કી કરી રાખ્યું છે…😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

ભૂલી જ ગઈ છે… પણ મેં નક્કી કરી રાખ્યું છે…😅😝😂😜🤣🤪

નવરો બેઠો હતો, એક સારો પતિ છું,
એ બતાવવા માટે સાવ કાળી પડેલી
કડાઈ ને ઘસી ઘસીને ચાંદી જેવી બનાવી,
પત્નિ ની કડાઈ પર નજર પડતાં જ
જોરશોરથી બોલી,

અક્કલ બક્કલ છે? આ નૉન સ્ટીક હતી…
😅😝😂😜🤣🤪

છેલ્લા કેટલાય દિવસ થી પત્ની નો સ્વભાવ
બહુ જ બદલાઈ ગયો છે.
દવાખાને જતાં પહેલા ટાઇમ પર સવારે
ચા-નાસ્તો આવે છે,
જોરદાર જમવાનું બનાવે છે, ને ગુસ્સો તો
ભૂલી જ ગઈ છે… પણ મેં નક્કી કરી રાખ્યું છે…

ગમે તે કરે
પણ માળિયા તો સાફ નહીં જ કરું..
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)