ભિખારી : ‘સાહેબ ! ચા માટે છ રૂપિયા આપોને !’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

ભિખારી : ‘સાહેબ ! ચા માટે છ રૂપિયા આપોને !’😅😝😂😜🤣🤪

જજ : ‘તને પંદર વર્ષની જેલની સજા
કરવામાં આવે છે.’

અપરાધી : ‘પણ સાહેબ !
એટલા વરસ તો હું જીવતો પણ નહિ રહું.’

જજ : કોશિશ કરી જોજે,
નહિતર તારા મર્યા પછી બાકીની સજા
હું રદ કરી દઈશ.
😅😝😂😜🤣🤪

ભિખારી : ‘સાહેબ ! ચા માટે છ રૂપિયા આપોને !’

શેઠ : અલ્યા, ચાના તો પાંચ રૂપિયા થાય છે અને
તું છ રૂપિયા શા માટે માંગે છે ?

ભિખારી : સાહેબ ચા પીધા પછી હું વેઈટરને
ટીપ આપ્યા વગર કયારેય બહાર નીકળતો નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)