સ્ત્રી વડે સફળતા મળતી હોય છે.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

સ્ત્રી વડે સફળતા મળતી હોય છે.😅😝😂😜🤣🤪

એક કપલ હનીમૂન પર ગયું.

હોટલના મેનેજરે રજીસ્ટર ખોલતા કહ્યું,

‘મેડમ કા નામ તો હંમે પહેલે સે પતા હૈ,

સર, આપકા નામ ક્યાં લીખું ?’
😅😝😂😜🤣🤪

માણસને એના જીવનની પહેલી
સ્ત્રી વડે સફળતા મળતી હોય છે.

સફળતા મળ્યા પછી જ

બીજી સ્ત્રીઓ મળતી હોય છે !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)