ગર્લફ્રેન્ડના મોબાઈલમાં નામ હતું,😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

ગર્લફ્રેન્ડના મોબાઈલમાં નામ હતું,😅😝😂😜🤣🤪

હાય ! કેમ છો ?
મારું એક કામ કરશો ?
કાલ સાંજ સુધીમાં તમારો ફૂલ-સાઈઝ
ફોટો મળશે ? મને જોઈએ છે.
કેમ કે હું એક ફોટો એક્ઝીબીશન
કરવા માંગું છું,
જેનું નામ છે ‘ભગવાનની ભૂલ’!
😅😝😂😜🤣🤪

પપ્પુએ એની ગર્લફ્રેન્ડનો મોબાઈલ
ઉઠાવીને શોધવા માંડ્યું કે
એણે મારો નંબર ક્યાં સેવ કર્યો છે.

પપ્પુએ મિસકોલ માર્યો અને જોયું.

ગર્લફ્રેન્ડના મોબાઈલમાં નામ હતું,
મુર્ગા નં. ૭ !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)