‘સુખી પતિઓની આત્મકથા !’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

‘સુખી પતિઓની આત્મકથા !’😅😝😂😜🤣🤪

પ્રેમિકા : ‘મૈ તેરે પ્યાર મેં લુટ ગઈ,
બરબાદ હો ગઈ, અકેલી હો ગઈ,
મર ગઈ, નાકામ, નિકમ્મી,
હો ગઈ…’

પ્રેમી : ‘તો મૈ ક્યાં તેરે પ્યાર મેં
ટાટા, બિરલા, અંબાણી હો ગયા ?’
😅😝😂😜🤣🤪

સવાલ : ‘દુનિયામાં પાતળામાં પાતળા
પુસ્તકનું નામ શું છે ?’

જવાબ : ‘સુખી પતિઓની આત્મકથા !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)