હું ફક્ત વાળ કાપવાના જ પૈસા લઈશ.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

હું ફક્ત વાળ કાપવાના જ પૈસા લઈશ.😅😝😂😜🤣🤪

બાપ : નેપોલિયન જયારે તારી ઉમરનો હતો
ત્યારે આ રીતે રમત-ગમતમાં સમય
બરબાદ નહોતો કરતો.

બેટો : અને જયારે એ તમારી ઉમરનો હતો ત્યારે
આખું ફ્રાંસ એના કબજામાં આવી ગયું હતું.
જયારે તમે તો

મારી મમ્મીને પણ કબજે નથી કરી શક્યા.
😅😝😂😜🤣🤪

મગન : ‘ઓ બાપા રે ! તે તો મારા વાળની
સાથે મારો કાન પણ કાપી નાખ્યો.

હજામ : કઈ વાંધો નહિ,
હું ફક્ત વાળ કાપવાના જ પૈસા લઈશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)