તારે કઇ રીતે ૯૦% આવ્યા ???🤣🤪😜😂 – Daily News Gujarat

તારે કઇ રીતે ૯૦% આવ્યા ???🤣🤪😜😂

👉ડોક્ટર :- શું તકલીફ છે તમને ?

રમેશ :- સાહેબ, રાત્રે ઉંઘ માં ડર લાગે છે, કે પલંગ નીચે કોઇ સંતાયુ છે…

આ કારણે ઉંઘ નથી આવતી !!

ડોક્ટર :- આ માટે તમારે સતત ૬ મહિના સુધી વિક માં એક દિવસ આવવું પડશે..

રમેશ :- એક વખત ની ફી કેટલી થશે સાહેબ ?

ડોક્ટર :- ત્રણ હજાર !!

૬ મહિના પછી ડોક્ટર, રમેશ ને રસ્તા માં મળી ગયા !!

ડોક્ટર :- કેમ રમેશ, તું ઈલાજ માટે પછી આવ્યો જ નહીં ?

રમેશ :- અરે ડોક્ટર સાહેબ,
મારે તો લાખો નો ખર્ચ બચી ગયો..
મારા એક મિત્ર એ ફ્રી માં મારો ઈલાજ કરી આપ્યો..

ડોક્ટર :- શું વાત છે,
મિત્ર એ ફ્રી માં તો શું ઈલાજ કર્યો ?

રમેશ :- કાંઈ નહીં સાહેબ, એણે કહ્યું..

પલંગ વેચી નાખ, ને ગાદલું જમીન પર પાથરી સુવા નું રાખ !!

😜😂🤔😂😜

કહેવાનો મતલબ એ જ છે કે,

ડોક્ટર પાસે જતા પહેલાં મિત્ર સાથે ચર્ચા કરી લ્યો..
કારણ કે,

જ્યાં મિત્ર હોય ત્યાં જરૂર કંઈ ક તો સારો રસ્તો મળી જ જાય છે !!

મિત્રો, સંબંધો નું સન્માન કરતાં શીખો !! 🤭🤭🤭

ભુરાના બાપા એ ભુરાને એમ કહીને માર્યો કે

આખા જિલ્લાનુ પરીણામ જ ૫૭.૮૨% છે, તો તારે કઇ રીતે ૯૦% આવ્યા ???
🤣🤪😜😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)