ADVERTISEMENT
ADVERTISEMENT

પંખો બંધ કરી જોજો!🤣😂🤣🤣

ગુજરાતીઓના ગાડી ચલાવવાના ફંડા
જો કોઇ તેમનાથી ફાસ્ટ ચલાવતું હોય તો
“સાલો મરવાનો લાગે છે”
જો કોઇ તેમનાથી ધીમે ચલાવતું હોય તો
“બાપાના બગીચામાં ફરવા આવ્યા છે”
જો કોઇ તેમની સાથે ચલાવતું હોય તો
“બાપ સાથે રેસ લગાવે છે…આવી જા ચલ”
🤣😂🤣🤣

તમને ખરેખરમાં
કોઇ સાચો પ્રેમ કરે છે તે
જાણવું હોય તો . . .
ભર બપોરે એક વાર
પંખો બંધ કરી જોજો!
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT