જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 – Daily News Gujarat

જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈

👩🏻‍💻ઈન્ટરવ્યૂ લેનારે 🗣પૂછ્યુંઃ 💀હાડપિંજર એટલે શું ?
👳🏻‍♂️મગનઃ સર 💀હાડપિંજર એટલે એવો 🚶માણસ જે ડાયેટિંગ શરૂ કર્યા પછી ખાવાનું ભૂલી ગયો હોય !
😅😝🤣😂🤪😜

🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…
🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !
🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,
🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)