કાલે મારા લગન છે…😃😝😂🤣😜 – Daily News Gujarat

કાલે મારા લગન છે…😃😝😂🤣😜

ભર બપોરે એક ઘરમાં ઘુસેલા ચોરે સ્ત્રીને દોરડેથી
બાંધી પુરૂષને ચાકુ બતાવતા કહ્યું..
બધા દાગીના અને રૂપિયા મને આપી દે..
.પુરૂષે રોતા રોતા ચોરને વિનંતી કરી..
ભાઈ તારે જોઈ એ લઈ જા પણ આનું દોરડું ખોલી દે..

આ પાડોસીની પત્ની છે..
મારી હમણાં આવતી જ હશે..લોચા થશે..
😃😝😂🤣😜

દરવાજો ખોલતા…..
છોકરી: ,(જુના પ્રેમી ને જોઈ ને )
કાલે મારા લગન છે…
મારી જીંદગીમા પાછો સુકામ આયો ?

છોકરો :
આઘીઝા D.j ઓડર મને મળીયો છે.
કામ ધંધોય મુકી દેવો ?
😃😝😂🤣😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)