મમ્મા :- એ ઇન્ગલીશ જ સમજશે ….સર😃😝😂🤣😜 – Daily News Gujarat

મમ્મા :- એ ઇન્ગલીશ જ સમજશે ….સર😃😝😂🤣😜

કાલે બપોરે ચારેક વાગે ઘરવાળી નો ફોન આવ્યો!!

ગળગળા અવાજે સોરી કહ્યું!!

લગભગ રડતાં રડતાં કહ્યું…
હવે થી કોઈ દિવસ તમારી સાથે ઉંચા અવાજે વાત નહીં કરૂ..
તમારી દરેક વાત ધ્યાનથી સાંભળીશ ને એના પર અમલ કરીશ..

જે કહેશો એ કરીશ….
મારૂં કોમળ દિલ પણ ભરાઇ આવ્યું
રામ જાણે!!!. કોની ઘરવાળી હતી
પણ સારૂ લાગ્યુ
😃😝😂🤣😜

ડેન્ટીસ્ટ :- બેટા ..આ …..કરો આ ….

મમ્મા :- એ ઇન્ગલીશ જ સમજશે ….સર

ડેન્ટીસ્ટ :- O.K. , બેટા ” ઓપન યોર માઉથ “

મમ્મા :- wait … હુ કહુ
“બેટા….
ડુ આ….. ડુ આ……”
😃😝😂🤣😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)