ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે…😝😂🤣😜 – Daily News Gujarat

ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે…😝😂🤣😜

પત્ની ને ફરવા જવાનૂ ક્યો,
એટલે એને સામાન પેક કરતા
અઠવાડીયુ લાગે …..
.પણ જો…
ઝગડો થાય,
તો એ જ સામાન
એક જ કલાક મા પેક થઈ જાય ….

પણ #જાય #નહી.
😝😂🤣😜

આઇ ડોન્ટ લાઈક એ ઉનાળા…

બિકોઝ વેરી ગર્મી એન્ડ બફારા ઈન વાતાવરણ…

એન્ડ બગાસા ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે…

એન્ડ આફ્ટર બગાસા ધેન કમિંગ ઈન કંટાળા…

હેપ્પી ઉનાળા…
😝😂🤣😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)