ઘરે જઈને જમશો…?😝😂🤣😜 – Daily News Gujarat

ઘરે જઈને જમશો…?😝😂🤣😜

બે દોસ્ત …. સીંહ અને આખલો …
રાતે બારમાં ગયા….

બે પેગ મારીને
સીંહે ઉભા થઈને ચાલતી પકડી…

આખલો : અરે યાર, બસ એટલામાં જ ?
હજી તો આખી રાત બાકી છે !

સીંહ : તારે ઘેર તો ગાય છે દોસ્ત…
પણ, મારે ઘેર સીંહણ છે !!
😝😂🤣😜

અમદાવાદી જોક

પત્ની : સાંભળો છો..! મારા પીયરવાલા આવ્યા છેજમવાનું પૂછી જૂઓ ને..!”

પતિ :- ”સાસુમા..તમે જમીને આવ્યા છો કે ઘરે જઈને જમશો…?
😝😂🤣😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)