હું તે જ શોધતો હતો.’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

હું તે જ શોધતો હતો.’😅😝😂😜🤣🤪

ગુજરાતીની પરીક્ષા હતી,
તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો.

અશોક આળસુ એ વિષય જોઈને હસ્યો અને
એ જ વિષય પર નિબંધ લખી નાખ્યો.

વર્ગ શિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા.

અશોકની નોટમાં પહેલા બે પાનાં કોરા હતા
અને તદ્દન નીચે એક લીટી લખી હતી.
આને આળસ કહેવાય.
😅😝😂😜🤣🤪

ગ્રાહક : આ સંભારમાં બટન ક્યાંથી ?

વેઈટર ખુશ થઇ બોલ્યો : ‘આભાર સાહેબ !
છેલ્લા સવા કલાકથી
હું તે જ શોધતો હતો.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)