કદરૂપી સ્ત્રી સાથે કદી પ્રેમ કરે ખરો ? ‘😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

કદરૂપી સ્ત્રી સાથે કદી પ્રેમ કરે ખરો ? ‘😅😝😂😜🤣🤪

દારૂડિયો કનું દારૂ પીને જેવો ઘરમાં પ્રવેશ્યો
કે તેની પત્ની શાંતાએ તેને ધોઈ નાખ્યો.
પાડોશી મનુએ સહાનુભુતિ દર્શાવીને
કનુને કહ્યું : ‘ભાઈ,
તારી જીંદગીમાં તો ઘણું કષ્ટ છે.’
કનુએ મનુને કહ્યું : ‘અરે યાર,
કષ્ટ-બષ્ટ કશું જ નથી.
આ તો સાહસિક માણસની વીરગાથા છે.’
😅😝😂😜🤣🤪

મનહરલાલે એની પડોશમાં રહેતા સોમુને
પૂછ્યું : ‘દોસ્ત સોમુ ! તું કોઈ કાળી અને
કદરૂપી સ્ત્રી સાથે કદી પ્રેમ કરે ખરો ? ‘
કદી નહી.’
એકદમ જાડી ઢોલ જેવી સ્ત્રી સાથે પ્રેમ કરે ખરો ?’
હરગિઝ નહી.’
આખો દિવસ કચકચ કરતી સ્ત્રી સાથી ?’
કયારેય નહી.’
તો પછી દોસ્ત !
તું મારી પત્ની સાથે પ્રેમમાં કેમ પડ્યો છે ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)