તમને આ વાત આટલી સારી લાગી,😅😝😂😜🤣🤪

રાતે અચાનક ભૂકંપ આવ્યો અને
પત્ની પથારીમાંથી નીચે પડી ગઈ.

તે સમયે જ તેના પતિની ઉંધ ઉડી ગઈ.

તે બોલ્યો : કમાલ કરે છે,
આ રીતે રાતે જમીન હલાવીશ તો
હું કેવી રીતે ઊંઘીશ?
😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને કહ્યું,
મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,
ખુબ જલ્દી જ
આપણે બે માંથી ત્રણ થવાના છીએ.
પતિ : અરે મારી જાન,
હું આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું.
પત્ની : મને ખુશી છે કે
તમને આ વાત આટલી સારી લાગી,
કાલે સવારે
મારી મમ્મી આપણી સાથે રહેવા આવી રહી છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)