ADVERTISEMENT
ADVERTISEMENT

હવે આપણે સ્વર્ગમાં મળીશું.😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,
છાપામાં સમાચાર આવ્યા છે કે,
એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી દીધી.
પતિ : ઓહ! કેટલામાં?
પત્ની : એક સાઇકલના બદલામાં.
તમે તો આવું નહિ કરો ને?
પતિ : ના રે…
હું સાઇકલ લઈને શું કરીશ?
😅😝😂😜🤣🤪

મરતા પહેલા પત્ની પોતાના પતિને બોલી,
હું જઈ રહી છું….
હવે આપણે સ્વર્ગમાં મળીશું.
તે દિવસથી પતિએ સારા કામ છોડી દીધા,
અને ખોટા કામ કરવા લાગ્યો,
પતિએ નક્કી કરી લીધું છે કે,
ભલે કાંઈ પણ થઈ જાય,
પણ સ્વર્ગમાં નથી જવું એટલે નથી જ જવું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT