ADVERTISEMENT
ADVERTISEMENT

હું કદી પરણીશ નહિ.😅😝😂😜🤣🤪

રમેશ : જીવન કેવું ચાલી રહ્યું છે દોસ્ત?
મોહન : એકદમ મસ્ત,
તું જણાવ તારું જીવન કેવું ચાલી રહ્યું છે?
રમેશ : તારી ભાભી મારવા દોડે તો બહાર ભાગી જાઉં છું,
અને પોલીસ મારવા દોડે તો ઘરમાં આવી જાઉં છું.
બસ,
આ રીતે ભાગદોડમાં દિવસો પસાર થયા કરે છે.
😅😝😂😜🤣🤪

જજ : જ્યારે આ સ્ત્રીનો તેના પતિ સાથે
ઝઘડો થયો ત્યારે શું તું ત્યાં હતો?
તેર વર્ષનો છોટુ : જી, હા.
જજ : તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે?
છોટુ : એ જ કે હું કદી પરણીશ નહિ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT