પપ્પુ : પપ્પા મને નવી સાઇકલ જોઈએ છે.
પપ્પા : નહિ મળે.
પપ્પુ : તમે જે કાજલ પટેલને
15 દિવસથી કોફી શોપમાં બોલાવી રહ્યા છો,
તે વાત હું જાણું છું.
પપ્પા : તારા માટે એક્ટિવા સારી રહેશે,
સાઇકલ ચલાવીશ તો તારા પગ દુઃખી જશે.
😅😝😂😜🤣🤪
પપ્પુએ ભગવાન પાસે વરદાન માંગ્યું,
મને એક નોકરી,
એક મોટી ગાડી અને તેમાં ઘણી બધી છોકરીઓ જોઈએ છે.
ભગવાન : તથાસ્તુ.
આજે પપ્પુ ગર્લ્સ કોલેજમાં બસ ડ્રાઈવર છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)
ADVERTISEMENT
ADVERTISEMENT