થોડું લાંબુ થઇ જાય છે એટલે!!!😅😝🤣😂🤪

ટિચર- ચુંબકીય શક્તિ એટલે શું?
પપ્પૂ- જ્યારે કોઇ સુંદર છોકરી જતી હોય
ત્યારે છોકરાની બાઇકની ગતિ સ્વતહ ઓછી
થઇ જાય છે.
ત્યારે છોકરી દ્વારા ઉત્પન્ન કરેલ
આ ગતિ પરિવર્તનને ચુંબકીય શક્તિનો
પ્રભાવ કહેવાય છે.
અને જો તેવું ના થાય તો
સમજવું છોકરીમાં આયરનની કમી છે!!!
😅😝🤣😂🤪

પતિ- તું મને જ્યારે “જાન” કહીને બોલાવે છે
ને ત્યારે મને બહુ ગમે છે!!
પત્ની- પણ શું તમને ખબર છે
કે હું તમને જાન કહીને કેમ બોલાવું?
પતિ- ના….કહે ને
પત્ની- જાવ ને તમને નહીં ગમે!!
પતિ- ના ના ગમશે, કહે ને… પ્લીઝ
પત્ની- કારણ કે,
જાનવર કહેવું થોડું લાંબુ થઇ જાય છે એટલે!!!
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)