પૂરે સાલ કી મહેનત બેકાર જાતી !’😅😝😂😜🤣🤪

સંતા : ‘યાર,મેરી બીવી મુઝે
ઘર કા નોકર સમજાતી હૈ.
મેં ક્યાં કરું ?’

બંતા : ‘કરના ક્યાં હૈ, ઔર
દો-ચાર ઘર કે કામ લે લે !’
😅😝😂😜🤣🤪

સંતાનો દીકરો પરીક્ષામાં
બધા વિષયમાં નાપાસ થઈને ઘરે આવ્યો.
સંતાએ રીઝલ્ટ જોઇને દિલાસો આપવા
ખાતર કીધું, ‘બેટા કોઈ બાત નહીં, શાયદ
તુમ્હારી કિસ્મત મેં હી ફેલ હોના લિખા થા.’

સંતાના દીકરાએ તરત જ કીધું
‘અચ્છા હુઆ કિ મૈને પઢાઈ નહીં કી,
પૂરે સાલ કી મહેનત બેકાર જાતી !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)