તેમની ત્યાં તો ઘણા દરવાજા છે.😅😝😂😜🤣🤪

પત્ની : મેં તમારી સાથે એટલા માટે લગ્ન કર્યા કે
મને તમારી પર દયા આવી ગઈ હતી,
કારણ કે
તમારી સાથે કોઈ વાત પણ નહોતું કરતું.
પતિ : હા,
પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે.
😅😝😂😜🤣🤪

પુત્રી : પપ્પા,
મીના આંટીના ઘરમાં દરવાજો નથી શું?
પપ્પા : નહી બેટા,
તેમની ત્યાં તો ઘણા દરવાજા છે.
પુત્રી : તો પછી
તમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો?
આ વાતચીત મમ્મી સાંભળી ગઈ. પછી
પપ્પાની એવી ધોલાઈ થઈ કે ના પૂછો વાત.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)