છગન : બૈરી સાથે કેવું ચાલે છે ભાઈ?
મગન : જબ્બરદસ્ત,
સોમ, બુધ અને શુક્ર એ એને જે ગમે તે કરે છે.
અને મંગળ, ગુરુ અને શનિ
હું એને જે ગમે તે કરવાની છૂટ આપું છું.
છગન : અને રવિવારે?
મગન : રવિવારે તો આમપણ રજા જ હોય છે ને.
😅😝😂😜🤣🤪
રમેશ : બિચારી મારી બૈરી.
સુરેશ : શું થયું ભાભીને?
રમેશ : એના ગળામાં ઇન્ફેક્શન છે,
પણ એ વાત તે કોઈને કહી શકતી નથી.
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)
ADVERTISEMENT
ADVERTISEMENT