સંતા એક બેન્કમાં ખાતું ખોલાવવા માટે ગયો.
ફોર્મમાં એક જગ્યાએ લખ્યું હતું કે
‘બતાઓ, અમારી બેન્કમાં આપને શું ખાસ લાગે છે
જેના કારણે આપ અમારી બેન્કમાં
ખાતું ખોલાવવા માંગો છો?’
સંતાએ એ કોલમમાં લખ્યું કે
‘આપની રિસેપ્શનિસ્ટ રીમા’
🤣😂🤣🤣
પતિ – જાનૂ હુ તારી માટે
જીવ આપવા પણ તૈયાર છુ..
પત્ની – જીવ આપવો સહેલો છે.
હિમંત હોય તો મારી સાથે જીવી બતાવ
🤣😂🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)