પતિ પણ ગાવા લાગ્યો,😅😝😂😜🤣🤪

એક બાળક પોતાની માં ને
કહ્યું : મમ્મી કોઈ વાર્તા સંભળાવને?

મમ્મી : દીકરા, મને કોઈ વાર્તા યાદ નથી.
હવે તારા પાપા ઘરે આવશે
તો ત્યારે હું પૂછીશ કે આટલા લેટ કેમ થયા?

પછી તું જોજે તે કેટલી વાર્તા સંભળાવે છે…
😅😝😂😜🤣🤪

પત્ની ટેબલ પર ચડીને
ઘર સાફ કરતી વખતે ગીત ગાતી હતી.
અગર તુમ મિલ જાઓ,
જમાના છોડ દેંગે હમ….
પતિ પણ ગાવા લાગ્યો,
અગર તુમ ગીર જાઓ,
દૂસરી ઢૂંઢ લેંગે ગમ….
પતિ હવે હોસ્પિટલમાં છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)