પતિ : અરે ગાંડી ઓલ આઉટ પી લે…😅😝😂😜🤣🤪

કંજૂસ માણસે પંડિતજીને ઓછા પૈસા આપ્યા
અને પૂછ્યું.
મને કોઈ એવી રીત કહો કે
મારી પાસે ઘણા પૈસા આવી જાય હોય.
પંડિતજી : હું તને એક એવો મંત્ર આપું છું,
કે તેને તું જેટલી વાર બોલશે
એટલા પૈસા મળશે.
દરરોજ કોઈ ચાર રસ્તા પર જજે અને બોલજે
“ભગવાનના નામ પર કાંઈ આપી દે બાબા.
😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,
મારા પેટમાં મચ્છર જતું રહ્યું છે,
હવે હું શું કરું?

પતિ : અરે ગાંડી ઓલ આઉટ પી લે…

છ સેકન્ડમાં કામ શરૂ.

પછી પતિની જોરદાર ધોલાઈ થઈ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)