કંજૂસ પિતાએ પોતાના દીકરાને પૂછ્યું :
જો તને પાંચ લાખ રૂપિયાનું ઈનામ લાગે
તો તું શું કરે?
દીકરો : સૌથી પહેલાં તો
તમે લોટરીની ટિકીટ લેવા માટે આપેલા
રૂપિયા પાછા આપું.
😅😝😂😜🤣🤪
ટીના : જયારે હું મોંઘી સાડી લઉં
ત્યારે હું ખુશ થાઉં અને સસ્તી સાડી
લઉં ત્યારે મારો પતિ રાજી થાય છે.
મીના : ઓહ!
તો તો ભારે તકલીફ થતી હશે.
ટીના : ના રે! એમાં તકલીફ શેની? હવે મેં
બંનેને રાજી રાખવાની નીતિ અપનાવી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)