GST નું પાલન કરી રહ્યો હતો.😅😝😂😜🤣🤪

ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.
પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કે
કીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.
બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.
હું તો કપમાં લીધા વગર
સીધી કીટલી માંથી જ ચા પી જાઉં છું.
ત્રીજો ગપ્પી દાસ : અરે,
તમે બંને તો બહુ ઠંડી ચા પીવો છો.
હું તો દૂધ, ખાંડ અને પાણી પીને સીધો ગેસ પર જ
બેસી જાવ છું.
😅😝😂😜🤣🤪

છગન : હું તો નાનપણથી જ
GST નું પાલન કરી રહ્યો હતો.

મગન : એ કઈ રીતે?

છગન : ઘરમાં સામાન 10 નુ઼ં
લાવતો અને કહેતો 15 નું લાયો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)