પાછળ એક બૈરુ હોય છે.🤣😂🤣🤣

જ્યારે તમે રોવો છો તો કોઈ નથી જોતુ.
જ્યારે તમે ચિંતિત હોવ છો તો કોઈ નથી જોતુ.
જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છો
તો પણ કોઈ નથી જોતુ.
પણ એક દિવસ
કોઈ છોકરી સાથે ફરવા નિકળો, તો એની માને.
ઇ દિવસે આખુ ખાનદાન જોઇ લે છે…
🤣😂🤣🤣

પત્નીઃ દરેક સફળ માણસની
પાછળ એક બૈરુ હોય છે.
પતિઃ અને જો 1 થી વધારે બૈરાવ હોય તો…
ખતરનાક જવાબ…
પત્નીઃ પછી એ સફળ એ મહાન માણસ ની
સ્ટોરી
“સાવધાન ઇન્ડિયા” માં બતાવે છે. હમજ્યા…
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)