આજકાલના બાળકો પણ ઘણા હોંશિયાર હોય છે,
મેડમ : એક વખતની વાત હતી,
અકબર બાદશાહ પોતાની
પથારી ઉપર સુતા હતા કે..
(એક છોકરો તેની વચ્ચે આવી જાય છે)
બાળક : મિસ,
રાહુલ મારા લંચ બોક્સને ખોલી રહ્યો છે.
મેડમ : રાહુલ, હું થપાટ મારી દઈશ, બેસી જા.
મેડમ : સારું બાળકો હું ક્યાં હતી?
બાળક : અકબરની પથારીમાં…
સન્નાટો છવાઈ ગયો ..
😅😝😂😜🤣🤪
પપ્પુ અને ટપ્પુ બંને નાટક જોવા ગયા.
પપ્પુ : જોને ટપ્પુ,
હીરો હિરોઈનને ગજબનો પ્રેમ કરે છે.
ટપ્પુ : તને નથી ખબર?
સાચી જિંદગીમાં બંને દસ વર્ષથી પરણેલા છે.
પપ્પુ : ઓ માય ગોડ! ગજબનો એક્ટર છે યાર.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)