રાત્રિભોજનમાં બે વિકલ્પ છે…😅😝😂😜🤣🤪

નવા પાડોશીએ પપ્પુને પૂછ્યું : દીકરા,
તું કયા પરિવારનો દીકરો છે?
છોકરો : પ્રાણીઓના પરિવારનો.
પાડોશી : એટલે?
છોકરો : કાકા, મારા પિતા મને ગધેડો કહે છે,
મારી મમ્મી મને કૂતરો કહે છે,
મારી બહેન મને વાંદરો કહીને બોલાવે છે,
શિક્ષક મને ડુક્કર કહે છે અને
મારા દાદા કહે છે, વાહ મારા બબ્બર શેર.
તો થયો ને હું પ્રાણીઓના પરિવારનો!
😅😝😂😜🤣🤪

પતિ : તેં ફોન પર કહ્યું હતું કે
રાત્રિભોજનમાં બે વિકલ્પ છે…
પણ અહીં તો એક જ શાક છે.
પત્ની : હજુ પણ બે વિકલ્પ તો છે જ…
(1) ખાવું હોય તો ખાવ નહિ તો
(2) ભૂખ્યા સુઈ જાવ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)