યમરાજ મને લઈ જાય એ સારું.😅😝😂😜🤣🤪

રાત્રે રૂમનું તાળું ખરાબ થઈ ગયું હતું.
પત્નીએ ટોર્ચ મને પકડાવી અને
પોતે તાળું ખોલવા લાગી ગઈ.
ઘણો સમય થઈ ગયો હતો,
પણ તાળું ખુલવાનું નામ જ લઇ રહ્યું ન હતું.
પત્નીનો પારો આકાશને આંબવા લાગ્યો હતો.
પછી તેણે ટોર્ચ પકડી અને મને કહ્યું કે તમે પ્રયત્ન કરો.
મેં પ્રયત્ન કર્યો અને પહેલીવારમાં જ તાળું ખુલી ગયું.
પત્ની મારા પર ભડકી ગઈ અને કહેવા લાગી,
હવે ખબર પડી? ટોર્ચ કઈ રીતે પકડાય છે.
😅😝😂😜🤣🤪

એક દુ:ખી પતિએ કહ્યું : આવા જીવન કરતાં
યમરાજ મને લઈ જાય એ સારું.
એવામાં અચાનક યમરાજ આવ્યા અને
બોલ્યા : ચાલ તને લેવા આવ્યો છું.
પતિ : અરે પ્રભુ,
હવે માણસ મજાક પણ ના કરી શકે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)