નોકરાણીઃ જજ સાહેબ,🤣😂🤣🤣

છૂટાછેડાના એક કેસની સુનાવણી કરતા
જજે પતિને આદેશ આપ્યો
તમારે પોતાની સેલેરીમાંથી અડધી પોતાની
પત્નીને આપવી પડશે.
પતિઃ આભાર જજ સાહેબ,
હું જીવનભર તમારો આભાર માનીશ.
જજઃ અડધી સેલેરી જશે તો પણ તમે
આટલા ખુશ છો?
પતિઃ જજ સાહેબ,
ઓછામાં ઓછી અડધી તો મારી પાસે રહેશે.
🤣😂🤣🤣

જજ નોકરાણીનેઃ તે એ જ ઘરમાં ચોરી કરી જ્યાં
તુ કામ કરતી હતી.
માલિક ઘરમાં હોવા છતાં તે ચોરી કેવી રીતે કરી?
નોકરાણીઃ જજ સાહેબ,
તમારી નોકરી તો સારી છે.
સેલેરી પણ સારી છે…
છોડો તમે આ બધુ શીખીને શું કરશો?
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)