પ્રેમ જ નથી કરતા.😅😝😂😜🤣🤪

પાર્કમાં સાળી અને તેના મંગેતરને હાથ પકડીને
ચાલતા જોઈને પત્નીએ ઉદાસ થઈને પતિને
કહ્યું – સાંભળ, તમે આવો પ્રેમ ક્યારેય કર્યો નથી.
પતિ – માય ડિયર, હવે હું કરી પણ નહીં શકું.
પત્ની – કેમ?
પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.
પત્ની – તો શું થયું?
પતિ- આજકાલ હું તેને જ પ્રેક્ટિસ કરાવું છું.
પત્ની બેભાન…
😅😝😂😜🤣🤪

પત્ની : લગ્ન પછી તમે મને
પ્રેમ જ નથી કરતા.

પતિ : પાગલ પરીક્ષા પૂરી
થઈ જાય પછી કોણ વાંચે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને  ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)